સાચી જોડ પસંદ કરો:
થેલેસેમિયા $-$ $X$ સંલગ્ન
હીમોફિલિયા $-$ $Y$ સંલગ્ન
ફીનાઈલ કીટોન્યુરીયા $-$ દૈહિક પ્રભાવી રંગસૂત્રીય વિશેષક
સિકલસેલ એનીમિયા $-$ દૈહિક પ્રચ્છન્ન રંગસૂત્રીય, રંગસૂત્ર $-11$
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.
આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.
$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.
$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.
$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
સિકલ સેલ એનીમિયામાં -
નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?