કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા સંબંધીત નથી?

  • A

    માનસીક મંદતા

  • B

    વાળ તથા ત્વચાના રંગકણોમાં ઘટાડો

  • C

    ફિનાઈલ એલેનીનનું ચયાપચય અટકવું

  • D

    ટાયરોસીનનું પ્રમાણ વધવું.

Similar Questions

આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :

હિમોફિલીયા..... છે.

અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે.  બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?

  • [AIPMT 2002]

રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?

નીચેનામાંથી કઈ સ્થિતિ એવી છે, જે સ્વયં હાનિકારક છે, પરંતુ તે મચ્છર દ્વારા ફેલાતા એક સંક્રમણ રોગનો બચાવ પણ કરે છે. તે.... છે.