જોડાને ચાર પુત્રોની શક્યતા ..... છે.

  • A

    $1/4$

  • B

    $1/8$

  • C

    $1/16$

  • D

    $1/32$

Similar Questions

નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?

પડિગ્રી એનાલિસિસમાં અસ્પષ્ટ લિંગ માટેનો સાંકેત

જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો. 

આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.

સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .

  • [AIPMT 2005]