મી. કપૂરમાં $Bb$ દૈહિક જનીનોની જોડ અને $d$ કારક લિંગ સંકલિત છે. શુક્રકોષમાં $Bd$ નું પ્રમાણ શું હશે?
$0$
$\frac{1}{2}$
$\frac{1}{4}$
$\frac{1}{8}$
રંગઅંધતા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે.
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.