માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.
માદામાં અભિવ્યક્ત થાય છે.
ઘાતક
ઉપઘાતક
નરમાં અભિવ્યક્ત થાય છે.
સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?
કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?
નીચેનામાંથી કઈ ખામીઓ દૈહિક રંગસૂત્રીય પ્રભાવી મ્યુટેશનના કારણે થાય છે?
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?