રંગઅંધ સ્ત્રી સામાન્ય દૃષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં .........

  • [AIPMT 1994]
  • A

    પુત્ર અને પુત્રીઓ બંન્ને રંગઅંધ છે.

  • B

    બધી પુત્રીઓ રંગઅંધ છે.

  • C

    બધા પુત્રો સામાન્ય છે.

  • D

    બધા પુત્રો રંગઅંધ છે.

Similar Questions

આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.

$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.

$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.

$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.

હિમોગ્લોબીનની $\beta$ શૃંખલાના નિર્માણમાં વેલાઈન એમિનો એસિડ એ ગ્લટામીક એસિડની જગ્યા લેતા રકતકણનો આકાર દાતરડા જેવો બને છે, જે .... પ્રેરે છે. 

મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :-  $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?

જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?

  • [NEET 2022]

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દૃષ્ટિક્ષમતા ધરાવતાં પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્રને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુનઃ એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામાન્યપણાની શક્યતા શું હશે?