મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :-  $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?

  • A

    $ii, iii$ અને $iv$

  • B

    $i, ii$ અને $iii$

  • C

    $i, iii$ અને $v$

  • D

    $i, iii$ અને $iv$

Similar Questions

સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 2006]

કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?

સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્‌સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્‌સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?

સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?