એક સામાન્ય માદા કે જેના પિતા રંગઅંધ છે, તે એક સામાન્ય નર જોડ લગ્ન કરે છે, તો તેમના પુત્રો..... હશે.
બધા રંગઅંધ
$75\%$ રંગઅંધ
$50\%$ રંગઅંધ
બધા સામાન્ય
સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.
...... ઉત્સેચકની ખામી સર્જાતા ફિનાઈલ કિટોન્યુરિયા રોગ થાય છે.
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?
$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.
$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.
$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?