હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$
હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P\quad \quad \quad Q$
થેલેસેમિયા $\quad$ $\quad$ હિમોફિલિયા
સિકલ સેલ એનિમિયા $\quad$ $\quad$ થેલેસેમિયા
થેલેસેમિયા $\quad$ $\quad$ સિકલ સેલ એનિમિયા
હિમોફિલિયા $\quad$ $\quad$ થેલેસેમિયા
નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?
જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?
મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.
માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.