એકાઝાકી ટુકડાઓ વાપરીને સ્વ્યંજનન દર્શાવતી $DNA$ ની શૃંખલા બીજું પણ શું દર્શાવે છે?
$5'\rightarrow3'$ દિશામાં સતત વૃદ્ધિ
પિતૃ શૃંખલમાં $5'\rightarrow3'$ ઉપર બિન સતત વૃદ્ધિ
પિતૃની શૃંખલમાં $3'\rightarrow5'$ ઉપર બિન સતત વૃદ્ધિ
ફક્ત એક પ્રાઈમરની સંડોવણી
ન્યુકિલઓઇડ તેમાં હાજર હોય છે.
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
આપેલ આકૃતિ શું દર્શાવે છે?
નીચેનામાંથી ક્યો $rRNA$ આદિકોષકેન્દ્રીકોષમાં રિબોઝાઈમ તરીકે વર્તે છે?
નીચેનામાંથી કયો સ્ટોપ કોડોન છે?