પોલિપેપ્ટાઈડમાં આવેલા એમિનો એસિડના ક્રમનો આધાર શેના પર હોય છે ?
$t-RNA$
$r-RNA$
$m-RNA$
રીબોઝોમ
આદિકોષકેન્દ્રમાં $m-RNA$ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ કઈ પ્રક્રિયા શરૂ થઈ જાય છે ?
રીબોઝોમના મોટા પેટા એકમમાં કેટલા સ્થાન હોય છે ?
$RNA$ જે એમિનો એસિડના સંગ્રહમાંથી ચોક્કસ એમિનો એસિડને ગ્રહણ કરે છે અને રિબોઝોમ ઉપર પ્રોટીન સંશ્લેષણ દરમિયાન લઈ જાય છે. તેને કહે છે.
સાચું જોડકું પસંદ કરો.
એમિનોએસિડની $t-RNA$ સાથે જોડાવવાની ક્રિયાને શું કહે છે ?