ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?

  • A

    પોલિસેક્કેરાઈડમાંથી એમિનોએસિડ પોલિમરનું સંશ્લેષણ

  • B

    ન્યુક્લિઓટાઈડના પોલિમરમાંથી એમિનોએસિડ પોલિમરનું સંશ્લેષણ

  • C

    એમિનો એસિડ પોલિમરમાંથી પોલિસેકકેરાઈડનું નિર્માણ

  • D

    એમિનો એસિડ પોલિમરમાંથી ન્યુક્લિઓટાઈડના પોલિમરનું સંશ્લેષણ

Similar Questions

ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ

  • [NEET 2020]

.......ની શૃંખલા દ્વારા પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે

ભાષાન્તર દરમિયાન આદિકોષકેન્દ્રીની શરૂઆત માટે ............ માં $GTP$ અણુની જરૂર પડે છે.

  • [AIPMT 2003]

$UTR$ શેમાં જોવા મળે છે ?

ભાષાંતર દરમિયાન રિબોઝોમની બે મુખ્ય ભૂમિકાઓ જણાવો.