પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?
ઉત્પ્રેરકનો સિદ્ધાંત
અપુરકતાનો સિદ્ધાંત
ચારગાફનો સિદ્ધાંત
પુરકતાનો સિદ્ધાંત
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?
$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.
ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?