.......... નો ઉ૫યોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતાને વધારી શકાય છે.

  • A

    ઈલેકટ્રોફોરેસીસ

  • B

    બ્લોટીંગ

  • C

    $PCR$

  • D

    રિસ્ટ્રિકશન પાચન

Similar Questions

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે

કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું  $RNA$......છે.