નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?

  • A

    ગેલેક્ટોઝ

  • B

    લેક્ટોઝ

  • C

    લેક્ટોઝ અને ગેલેક્ટોઝ

  • D

    ગ્લુકોઝ

Similar Questions

લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.

$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે

$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.

$(C)$  $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.

$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....

$DNA$ ના સ્વયંજનન દરમિયાન નાના $RNA$ ના ટુકડાનું સંશ્લેષણ કયો ઉત્સેચકો કરે છે ?

$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા  રિબોઝોમ  શું કહે છે ?

  • [NEET 2016]

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?

$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.

$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.

$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.

$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

$UTRs$ ભાષાંતરરહિત વિસ્તાર છે જે ....... પર આવેલ હોય છે.