ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...
$DNA$ એ જનીન દ્રવ્ય છે. .
$RNA$ કેટલીકવાર $DNA$ અને પ્રોટીનના નિર્માણનું નિયમન કરે છે.
બૅક્ટરિયા દ્વિભાજન પામે છે.
બૅક્ટરિયા લિંગી પ્રજનન કરતા નથી.
તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$
આપેલામાંથી કર્યું હર્ષિ-ચેઝનો પ્રયોગ માટે સાચું નથી ?
નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?
$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.
$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.
$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.
$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?