જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

  • A

    ઉંદર જીવંત રહે

  • B

    ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • C

    ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • D

    ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

Similar Questions

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?

જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?

કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?

વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?