નીચેનામાંથી કઈ રચનાઓ ન્યુક્લિઓઝોમનાં મધ્યમાં રહેલા કોર છે ?

  • A

    હિસ્ટોન પ્રોટીનનું ઓક્ટામર

  • B

    $DNA$ ની $200 \;bp$

  • C

    બિન - હિસ્ટોન પ્રોટીન

  • D

    લિકર $DNA$

Similar Questions

માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ........ અને $y$ સૌથી ઓછા ........ જનીનો ધરાવે છે.

યુકેરીયોટિક (સુસ્પષ્ટ કોષકેન્દ્રધારી સજીવોના) રંગસુત્રોના ટેલોમીયર ……... ના ટૂંકા ક્રમના બનેલા છે.

  • [AIPMT 2004]

આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?

$DNA$ ના દ્વિગુણન ને ......કહે છે.

બેકટેરીયલ ન્યુક્લિઓઈડ શું ધરાવે છે ?