નીચે આપેલ કઈ રચના $DNA$ માટે યોગ્ય છે ?
નીચેનામાંથી કોને પ્રસ્થાપિત(મધ્યસ્થ) પ્રણાલી લાગુ પડતી નથી ?
$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?
આદિ કોષકેન્દ્રનું $DNA$….
લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.
$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે
$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.
$(C)$ $z$ – જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.
$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો…..
સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.