પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?

  • A

    એમિનો એસિડ, $GTP$ પ્રારંભિક કોડોન, રિબોઝોન

  • B

    એમિનો એસિડ, $ATP, Mg**$, ઉન્સેચક, $tRNA$

  • C

    એમિનો એસિડ, $ATP, K*$, ઉસેચક, $mRNA$

  • D

    એમિનો એસિઇલ $tRNA$, રિબોઝમ, પ્રારંભિક કોડોન, - રિલિઝ ફેક્ટર

Similar Questions

સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?

એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતા.

નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?

ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?

પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?