$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.
ટેમ્પલેટ શૃંખલા (પ્રતિકૃતિ સર્જન)
કોડીંગ શૃંખલા
આલ્ફા સ્ટેન્ડ
પ્રતિ શૃંખલા
નીચે $t\, RNA$ની આકૃતિ આપેલ છે. એમિનો એસિડ કયાં જોડાશે?
બૅક્ટરિયાના રંગસૂત્રના પ્રતિકૃતિ સર્જન દરમિયાન $DNA$ નું સંશ્લેષણ પ્રત્યાંકન ઉભવના સ્થાનેથી શરૂ થાય છે અને એ .
$t-RNA$ માં
.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.
એમિનો એસિડના સંકેતોમાં શક્ય વૈકલ્પિક બેઈઝ સંખ્યા …… છે.