હ્રુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત કયારે થઈ ?
$1988$
$1990$
$1993$
$2003$
સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?
$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે
કોષમાં કુલ કેટલા ભાગમાં $r - RNA$ ની હાજરી છે ?
આદિ કોષકેન્દ્રનું $DNA$....
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે