આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.

$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.

$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.

$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

  • A

    $(i)$ અને $(iii)$

  • B

    $(i)$ અને $(iv)$

  • C

    $(ii)$ અને $(iv)$

  • D

    $(i)$ અને $(ii)$

Similar Questions

$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?

કઈ પ્રક્રિયા દરમિયાન ઓકાઝાકી ટુકડાઓનું નિર્માણ થાય છે ?

નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

$DNA$ સ્વયંજનનમાં .........ની જરૂર પડે છે

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(ઉત્સેચક)

કોલમ - $II$

(નિર્માણ)

$P$ $RNA$ પોલિમરેઝ$-I$ $I$ $rRNA (18\, s , 28\, s , 5.8\, s )$
$Q$ $RNA$ પોલિમરેઝ$-II$ $II$ $tRNA, 5\, S rRNA, SnRNAs$
$R$ $RNA$ પોલિમરેઝ$-III$ $III$ $hn RNA$