હીસસ્નાયુ જૂથની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ?
સાઈનો ઓરીક્યુલર ગાંઠ
એટ્રિઅલ વેન્ટ્રીક્યુલર ગાંઠ
ફુપ્ફુશીપ ધમનીકાંડ
દૈહિક ધમનીકાંડ
"$HIS$ ના તંતુ" એ શેનું જૂથ છે ?
ત્રિદલ વાલ્વ ............... ની વચ્ચે જોવા મળે છે.
જમણા ક્ષેપક અને ફુપ્ફુસીય ધમની આવેલ વાલ્વ.....
માનવ હૃદય કેટલી સંકોચન યુક્ત ગાંઠ ધરાવે છે.
$SA$ ગાંઠ અને $AV$ ગાંઠનું સ્થાન જણાવો.