નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મુખ્ય લસિકાઓ | $(i)$ થાયમસ |
$(B)$ $MALT$ | $(ii)$ બરોળ |
$(C)$ હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ | $(iii)$ અસ્થિમજ્જા |
$(D)$ મોટા દાણા જેવું અંગ | $(iv)$ આંત્રપુચ્છ |
$(v)$ લસિકાપેશીનું $50\%$ પ્રમાણ |
કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?
કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?
નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?
$H _{2} L _{2}$ માં પોલીપેઈડ શૃંખલાની સંખ્યા જણાવો