બીન-ચેપી રોગોમાં નીચેનામાંથી કયો રોગ માનવ માટે મૃત્યુનું કારણ બને છે ?
$AIDS$
કેન્સર
સીસ્ટીક ફાઈબ્રોસીસ
કોલેરા
એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?
દુગ્ઘસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે, જે ....... એન્ટિબોડી ઘરાવે છે.