નીચેનામાંથી કયું ઓપીએટ (પોષડોડા) માંથી મળતું માદક છે?
બારબીટ્યુરેટ્સ
મૉર્ફિન
એમ્ફટેમાઈન્સ
$LSD$
ડેલ્ટા $-9-$ ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ તત્ત્વ શેમાં રહેલ છે?
$HIV$ શેમાં ઘટાડો કરે છે?
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
.............માં પ્લાઝમોડીયમની અંડકપુટીકાજોવા મળે છે.