$ELISA$ નો ઉપયોગ વાઇરસ શોધવામાં થાય છે જ્યાં ચાવીરૂપ પ્રક્રિયક . . છે. .

  • [AIPMT 2003]
  • A

    $DNA$ નો ખંડ

  • B

    $RNA$ ase

  • C

    આલ્કલાઇન ફૉસ્ફટેઝ

  • D

    કેટલેઝ

Similar Questions

ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે

ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં  લક્ષણો કોનામાં જોવા મળે છે?

નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.

એલર્જી દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલીનની સંખ્યા વધે છે ?

સામાન્ય રીતે ક્યા સૂક્ષ્મજીવમાં રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા વેક્સિન બનાવી શકાય છે ?