નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર

  • [AIPMT 2012]
  • A

    બહુરૂપી કોષકેન્દ્રી શ્વેતકણો અને એકકેન્દ્રી કણો - કોષીય અંતરાય

  • B

    ધનુર વિરોધી અને સાપ કરડવા વિરોધી ઇંજેક્શન - સક્રિય પ્રતિકારકતા

  • C

    મૂખમાં લાળ અને આંખોમાં આંસુ - ભૌતિક અંતરાય

  • D

    મૂત્રજનન માર્ગની શ્લેષ્મ આવરિત અધિચ્છદીય અસ્તર અને જઠરમાં $HCL$ નો અંતરાય - દેહધાર્મિક અંતરાય

Similar Questions

પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો. 

એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે .........  દ્વારા જોડાય છે.

નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો

$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા

$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા

એન્ટીજન શું છે?

યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?