એન્ટિબોડી શું છે?

  • A

    રૂધિરનો ઘટક 

  • B

    સસ્તનના રક્તકણનો સ્ત્રાવ

  • C

    એન્ટિજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ 

  • D

    શ્વેતકણ જે દાખલ થતા બેક્ટેરિયા પર હુમલો કરે  છે.

Similar Questions

$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?

પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?

નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :

$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે

$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.

$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.

$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...

નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?