$IgA, IgE$ શું છે?

  • A

    $  T-$ કોષોના પ્રકાર

  • B

    $  B-$ કોષોના પ્રકાર

  • C

      ઍન્ટિબૉડીના પ્રકાર

  • D

      ઍન્ટિજનના પ્રકાર

Similar Questions

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?

રસીકરણ વિશે માહિતી આપો.

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • [NEET 2015]