જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?
સીરમ ગ્લોબ્યુલિન
રુધિરરસમાં ફાઇબ્રીનોજન
સીરમ આબુમીન
હિમોસાઇટ્સ
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
$IgA, IgE$ શું છે?
રોગપ્રતિકારક તંત્રનાં આપેલા ઘટક માંથી ક્યો ઘટક એની સબંધિત ભૂમિકા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી ?
કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે.
શરીરમાં રોગપ્રતિકારક તંત્ર સમજાવો.