એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?

  • A

      જન્મજાત પ્રતિકારકતા

  • B

      સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા

  • C

      નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા

  • D

      $T-$ કોષીય પ્રતિકારકતા

Similar Questions

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?

લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?

કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે. 

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.

વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.

ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]