$PMNL$ નું પૂર્ણનામ :
પોલીમોર્ફો ન્યુક્લિઅર લ્યુકોસાઇટ્સ
પોલીમર ન્યુક્લિઅર લ્યુકોસાઇટ્સ
પોલીમર ન્યુક્લિઅર લીમ્ફોસાઇટ્સ
પોલીમોર્ફો નંબર લીમ્ફોસાઇટ્સ
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?
હિસ્ટેમાઈનનો સ્રાવ કરતા કોષો ..... માં જોવા મળે છે.
$30$ પ્રેગ્નેન્ટ $A.I.D.S$ વાળી માદા (સ્ત્રી) દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં દાખલ કરવામાં આવે છે? આ $30$ સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો $H.I.V$ ચેપગ્રસ્ત હશે?
ગર્ભાશયના મુખનાં કેન્સરના નિદાન માટે ...... મુખ્ય પધ્ધતિ ઉપયોગી છે?
એગ્લુટીનોજન એટલે .....