નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ બહિસંકરણ | $(i)$ અગર - અગર જેલ |
$(B)$ આંતરજાતીય સંકરણ | $(ii)$ ખચ્ચર |
$(C)$ કેલસ-સંવર્ધન | $(iii)$ રોટરી શેકર |
$(D)$ સસ્પેન્શન - સંવર્ધન | $(iv)$ સાંતા ગર્ટુડીસ |
$ (A - ii) \,(B - i)\, (C - iv)\, (D - iii)$
$ (A - iv)\, (B - ii)\, (C - i)\, (D - iii)$
$ (A - i)\, (B - ii)\, (C - iii)\, (D - iv)$
$ (A - iv)\, (B - iii) \,(C - ii)\, (D - i)$
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવા માટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
જનીનિક ધોવાણ થવાનું કારણ શું છે ?
મકાઈની સંકર જાતિ કેવી રીતે મેળવાય ?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
$IVRl$ એ સંશોધનને આધારે શું દર્શાવ્યું ?