$250$ કિગ્રા વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
$100$ ગ્રામ
$200$ ગ્રામ
$300$ ગ્રામ
$400$ ગ્રામ
$DDT$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
નીચેના વિધાનો $(I-IV)$ - કાર્બનિક ખેતી સંદર્ભમાં આપેલ છે.
$I.$ બીટી કોટનનો જનીનિક રૂપાંતરિત પાકનો ઉપયોગ થાય છે.
$II.$ કુદરતી રીતે ઉત્પન્ન થતા કૉમ્પોસ્ટનું ઇનપુટ
$III.$ યુરિયા અને પેસ્ટીસાઇડૂસનો ઉપયોગ થતો નથી.
$IV.$ વિટામિન્સ અને મિનરલ સભર વેજીટેબલ ઉત્પન્ન થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાન સાચાં છે ?
નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો ?
વ્યાપક પણે ઉગાડવામાં આવતા ચોખાની જાત (વેરાઈટી) કે જેના વડે એશિયા ખંડની અન્ન સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને તે મનીલા (ફીલીપાઈન્સ) દ્વારા વિકસીત કરવામાં આવી છે. તે ચોખાની જાત કઈ છે?
$DDT$ શું છે?