નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?

  • A

    જોજોબા

  • B

    લ્યુકેઈના

  • C

    ગ્યુઆયુલે

  • D

    ઉપરોક્ત તમામ

Similar Questions

નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.

  • [AIPMT 2012]

$250$ કિગ્રા વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ પર સંવર્ધન $(1)$ એપિસ ઈન્ડિકા
$(b)$ આંતરજાતિય સંકરણ $(2)$ નીલક્રાંતિ
$(c)$ મધમાખી $(3)$ ખચ્ચર
$(d)$ મસ્ત્યઉધોગ $(4)$ હિસારડેલ

નીચેના પૈકી કઈ જોડ અસંગત છે?