પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?

  • [AIPMT 2004]
  • A

    અવ્યવસ્થિત વિકૃતિ

  • B

    જનીનિક પુનઃસંયોજનો

  • C

    ડાયરેક્ટડ વિકૃતિ

  • D

    પ્રાપ્ત કરેલ આનુવંશિક ફેરફાર

Similar Questions

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $I$ કૉલમ $II$
$1.$ માઈકોરાઈઝા $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક 
$2.$ નોસ્ટોક $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા 
$3.$ એઝોસ્પાયરીલમ  $c.$ શિમ્બીકુળની વનસ્પતિ
$4.$ રાઈઝોબિયમ  $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક 

 

નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2011]

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?