નીચેનામાંથી કઈ જોડ જૈવ ખાતર દર્શાવે છે?
એઝોલા અને $ BGA$
નોસ્ટોક અને લેગ્યુમ (કઠોળ)
રાઈઝોબિયમ અને ઘાસ
સાલ્મોનેલા અને ઈ. કોલાઈ
કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?
$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
$VAM$ શાના માટે ઉપયોગી છે?
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-