સાચી આહાર શૃંખલા શોધો.

  • [AIPMT 1991]
  • A

    ઘાસ $\to$ કેમેલીઓન $\to$ કીટક $\to$ પક્ષી

  • B

    ઘાસ $\to$ શિયાળ $\to$ સસલું $\to$ પક્ષી

  • C

    વનસ્પતિ પ્લવકો $\to$ પ્રાણી પ્લવકો $\to$ માછલી

  • D

    પડેલાં પર્ણો $\to$ બેકટેરિયા $\to$ કીટકની ઇયળ

Similar Questions

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?