કોઈ પણ નિવસનતંત્રમાં સૌથી ઓછા પ્રમાણમાં ઊર્જા કયાં પોષકસ્તરમાં સંગ્રહિત થાય છે?
પ્રાથમિક પોષકસ્તર
દ્વિતીયક પોષકસ્તર
તૃતીયક પોષકસ્તર
ઉત્પાદકોના સ્તરે
પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?