કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?
પોડોસ્ટેમોન
ઓર્કિડ
શિંગોડાં
કેવડો
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.
આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.
(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે
(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા
(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .
(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે
નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ એક મુખ્ય ઘટક છે ?
પાયાના સમુહો જે નિર્જન-વેરાન ખડક પર સ્થાપિત થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.