$B{X_3} + N{H_3}\xrightarrow{{R.T}}B{X_3}.N{H_3} + Heat\,of\,adduct\,formation\,\left( {\Delta H} \right)$ સંખ્યાત્મક મૂલ્ય કોનું મહત્તમ હોવાનું જણાયું છે ?

  • A

    $BF_3$

  • B

    $BCl_3$

  • C

    $BBr_3$

  • D

    $BI_3$

Similar Questions

સંયોજન $(A)$ કે જે બોરોનનું છે. તેની પ્રક્રિયા $NMe_3$ સાથે કરતા સંયોજન $(B)$ નીપજ તરીકે મળે છે અને સંયોજન $(B)$ નું જળ વિભાજન કરતા નીપજ $(C)$ મળે છે. સાથે $H_2$ વાયુ પણ મુક્ત થાય છે અને નીપજ $(C)$ એ એસિડ છે. તો સંયોજન $A, B$ અને $C$ કયા હશે ? 

$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.

એનહાઇડ્રસ એલ્યુમિનિયમ  ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

આણ્વિય સંકીર્ણ $BF_3 - NH_3$ નું સર્જન બોરોનના સંકરણના ક્યા ફેરફારમાં પરિણમે છે?

  • [AIEEE 2012]

નીચેના પૈકી ક્યો ઓક્સાઇડ ઉભયગુણી છે ?