આપેલ પ્રક્રિયામાં $'X'$ સંબંધિત ખોટું નિવેદન કયું છે $B{F_3} + LiAl{H_4}\xrightarrow{{Ether}}\left( X \right) + LiF + Al{F_3}$
બાર ઇલેક્ટ્રોન બંધનમાં સામેલ છે
ચાર, બે કેન્દ્ર-બે ઇલેક્ટ્રોન બંધો
બે, ત્રણ કેન્દ્ર-બે ઇલેક્ટ્રોન બંધો
$X$ એ $NH_3$ સાથે પ્રકિયા આપતું નથી
સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ?
$Al$ ની જલીય આલ્કલી સાથેની પ્રક્રિયા લખો.
શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો.
બોરિક ઍસિડને શા માટે નિર્બળ ઍસિડ તરીકે ગણવામાં આવે છે ?
$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?