બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.

  • [JEE MAIN 2023]
  • A

    તે ઈલેકટ્રોનિક બિનસ્થાનીકૃત ધરાવે છે.

  • B

    તે બનાના બંધ (banana bond) ધરાવે છે.

  • C

    તે પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે.

  • D

    તે ચક્રિય સંયોજન છે.

Similar Questions

પિગલિત ક્રાયોલાઇટ $(N{a_3}Al{F_6})$માં ઓગળેલા એલ્યુમિનાના વિદ્યુતવિભાજય રીડકશનમાં ફ્લોરસ્પારનું કાર્ય શું છે?

  • [IIT 1993]

ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે.

$(a)$ ડાયબોરેન ${I}_{2}$ સાથે ${NaBH}_{4}$ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે.

$(b)$ દરેક બોરોન અણુ $sp^{2} $ સંકર અવસ્થામાં છે.

$(c)$ ડાયબોરેન પાસે બ્રિજ $3$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન બંધ છે.

$(d)$ ડાયબોરેન એક સમતલ પરમાણુ છે.

સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:

  • [JEE MAIN 2021]

$BF _{3}$ માં $B-F$ બંધના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?

$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીણલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......