ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
$298$ $K$ તાપમાને એમોનિયાનો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.