$0.01\, M$ ગ્લાયસીન દ્રાવણની $pH$ શું છે? $298 \,K$ એ ગ્લાયસીન માટે, $K{a_1} = 4.5 \times {10^{ - 3}}$ અને $K{a_2} = 1.7 \times {10^{ - 10}}$
$3$
$10$
$6.1$
$7.2$
ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?
(ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )
$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.
નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.
${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.
$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.