બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.

$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.

$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.

$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.

  • A

    $I, II$ અને $III$ સાચા છે.

  • B

    ફક્ત $I$ અને $II$ સાયા છે.

  • C

    ફક્ત $I$ અને $III$ સાયા છે.

  • D

    ફક્ત $II$ અને $III$ સાચા છે.

Similar Questions

બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ? 

નીચેનામાંથી કયું કેટાયન  બોરેક્ષ મણકા કસોટી આપી શકતું નથી ?

નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?

નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી ?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?