નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
$BF_3$ એ સૌથી નિર્બળ લ્યુઇસ એસિડ છે.
એમોનલ એ એલ્યુમિનિયમ સંયોજનોનું મિશ્રણ છે જેનો ઉપયોગ બોમ્બમાં થાય છે.
$BF_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે.
$BF_3$ તેની પ્રવાહી અવસ્થામાં વિધુતનું વહન કરતો નથી.
જ્યારે $BC{l_3}$ ની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ બને છે ?
જ્યારે બોરેક્ષને $CoO$ સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ......
નીચેનામાંથી કઇ પદ્ધતિમાં ઉદ્દીપક વપરાતો નથી ?
નીચેનામાંથી કઇ ધાતુ નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતું નથી?
જો $B- Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?