નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક છે ?
$Al ( OH )_{3}$
$Ga ( OH )_{3}$
$Tl( OH )_{3}$
$B ( OH )_{3}$
એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ડ્રાયનેશ સુધી ગરમ કરતાં તે નીચેનામાંથી શું આપશે?
નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?
એલેન એ રાસાયણિક રીતે શું છે?
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.
$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.
શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો.